Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કરજણમાં મતદાન કરતા ઉમેદવાર કિરીટસિંહ

રાજકોટઃ ૧૪૭ કરજણ પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કિરીટસિંહ ભરથાણા-૧ બુથ નં.૮૯ ટેકરા ફળીયુ, ભરથાણા, કરજણ ખાતે મતદાન કર્યુ હતું.

(11:54 am IST)