Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા

રાજકોટ::: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આજે જન્મદિવસ છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ

તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી આ તકે રાકેશ  સિંહા (એમ.પી.) રાજ્યસભા (આર.એસ.એસ.) ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે

(9:32 pm IST)