Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજ્યના રોજગાર અને તાલીમ કચેરી ખાતા હેઠળના 88 જેટલા જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી

અમદાવાદ : રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર ખાતાની તાલીમ પાંખ હેઠળની કચેરીના જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 88 જેટલા કર્મચારીઓને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી અપાઈ છે જેની યાદી આ મુજબ છે

 

(11:07 pm IST)