Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમદાવાદમાં વધુ ૨૧ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ તરીકે જાહેર: કુલ ૬૫ થયા

અમદાવાદમાં વધુ એકવાર કોરોના વિસ્ફોટ સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ મોટો વધારો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે નવા ૨૧ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરાયા: અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા વધીને ૬૫ થઈ છે,

 

(8:50 pm IST)