Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત

રાજકોટઃ સુસાસન સપ્તાહના સમાપન તેમજ વિવિધ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવેલા ત્યારે સર્કિટ હાઉંસ ખાતે રાજકોટ જીલ્લા ભાજપના અનુ.જાતી મોર્ચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ,જીલ્લા ભાજપ મંત્રી  રમાબેન મકવાણા,જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉંદીન ફોગ, જસદણ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીએ મુખ્યમંત્રીશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.

(2:50 pm IST)