Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મોસ્ટ વોન્ટેડ બુટલેગર નાગદાન ગઢવી હરિયાણામાંથી ઝડપાયો : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગુરુગામમાં પાર પાડ્યું ઓપરેશન

કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીની પ્રોહીબીશનના 50થી વધુ ગુન્હામાં સંડોવણી : નિર્લીપ્તરાયના નેતૃત્વમાં ઓપરેશન

અમદાવાદ વિદેશી દારૂની હેરાફેરીનું સૌથી મોટું માથું ગણાતા બુટલેગર નાગદાન ગઢવીને હરિયાણામાંથી ઝડપી લેવાયો છે, સ્ટેટ મોનીટરીંગની ટીમે કુખ્યાત બુટલેગરને ગુરુગ્રમમાંથી દબોચી લીધો છે, સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લીપ્તરાયના નેતૃત્વમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે,

 

(9:31 pm IST)