Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હૈદરાબાદમાં ભાજપની રાષ્‍ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ગુજરાતભાજપના મહાનુભાવો સાથે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરી

રાજકોટ : હૈદરાબાદ ખાતે ગઇકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત રાષ્‍ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ગુજરાત ભાજપના મહાનુભાવો સાથે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી હતી.

(11:51 am IST)