Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજ્યમાં NDRFની કુલ 5 ટીમ તૈનાત : રાજકોટમાં 3 અને સુરત-પાલનપુરમાં NDRFની એક-એક ટીમ

3 ટીમમાં કુલ 75 જેટલા જવાનો રાજકોટ પહોંચ્યા:તમામ જવાનોને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે જવાનોને સ્ટેન્ડ બાય રાખયા

અમદાવાદ :  ગુજરાતમાં રાજકોટમાં 3 અને સુરત-પાલનપુરમાં NDRFની એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે. તો 3 ટીમમાં કુલ 75 જેટલા જવાનો રાજકોટ પહોંચ્યા છે. આ તમામ જવાનોને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આફત વચ્ચે NDRFની આ ટીમને મોકલવામાં આવશે.

(9:03 pm IST)