Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

કલ્યાણપુર પંથકમાં રાત્રેના સમયે ધોધમાર વરસાદ :ભાટીયામાં મુશળધાર વરસાદ : મુખ્ય રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.

ભારે પાણી ફરી વળતાં વાહન ચાલકોને હાલાકી: વેપારીઓની દુકાનો સુધી વરસાદી પાણી પહોચ્યા: વરસાદ વરસ્તાં નગરજનોમાં અનેરો આનંદ છવાયો

કલ્યાણપુર પંથકમાં રાત્રેના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો છે, ભાટીયામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે, શહેરના મુખ્ય રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, ભારે પાણી ફરી વળતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે, વેપારીઓની દુકાનો સુધી વરસાદી પાણી પહોચ્યા છે  વરસાદ વરસ્તાં નગરજનોમાં અનેરો આનંદ છવાયો છે

 

(11:11 pm IST)