Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કાલથી એસટીની એકસપ્રેસ - લોકલ બસોની ટ્રીપ રાબેતા મુજબ ચાલુ થશે

રાજકોટ : અંદાજે ૫ મહિનાથી બંધ ગ્રામ્ય રૂટની બસો થર્મલ ગન અને સેનેટાઈઝરની વ્યવસ્થા સાથે લોકડાઉન અગાઉ જે સમયે ચાલુ હતી તે મુજબ રાબેતા મુજબ ચાલુ થશે

(4:34 pm IST)