Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૪ અધિક સચિવ, નાયબ સચિવ અને સંયુક્ત સચિવની બદલીના આદેશ

60 ઉપ સચિવ કક્ષાના અધિકારીઓને નાયબ સચિવ તરીકેનું પ્રમોશન : સંપૂર્ણ સૂચિ જોવા અહીં ક્લિક કરો

ગાંધીનગર : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવા સવર્ગ-૧માં ફરજ બજાવતા અધિક સચિવ, સયુંકત સચિવ અને નાયબ સચિવોની બદલીના હુકમો આજે મોડી સાંજે બહાર પાડવામાં આવ્યા છે.

જ્યારે  ઉપસચિવ તરીકે ફરજ બજાવતા ૬૦ જેટલા અધિકારીઓને હંગામી ધોરણે નાયબ સચિવ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(9:59 pm IST)