Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને અમુક આઇપીએસ ભાજપનો હાથો બનીને કામ કરે છે: અર્જુન મોઢવાડિયા*

આવતીકાલે બીજા તબક્કાનું મતદાન છે ત્યારે કોંગ્રેસના ટોચના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું તમે સરકાર અને ભાજપના નહી ચૂંટણી પંચના અધિકારીઓ છો: વી ટીવીના અહેવાલ મુજબ તેમણે કહ્યું હતું કે  એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને અમુક આઇપીએસ  ભાજપનો હાથો બનીને કામ કરે છે, ઇવીએમના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા નથી

(6:01 pm IST)