Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વડોદરા મનપાની ચૂંટણી માટે 18 વોર્ડ માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી: વોર્ડ 4માં નામ બાકી

વડોદરા કોંગ્રેસના ઉમેદવારોની યાદી રાતના સમયે જાહેર કરી છે. કોંગ્રેસે અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને 18 વોર્ડના નામ જાહેર કર્યા છે. જો કે, ત્યાં 4 નંબરના વોર્ડના ઉમેદવારના નામ જાહેર કર્યા નથી  કોંગ્રસે જાહેર કરેલ ઉમેદવારોની યાદ આ મુજબ છે

(9:56 pm IST)