Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા હવે લેવાશે કેન્દ્રની "યુપીએસસી"ની પેટર્ન મુજબ: પેપરલીકની ઘટનાઓને રોકવા નિર્ણય:

અમદાવાદ: ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા હવે કેન્દ્રની "યુપીએસસી"ની પેટર્ન મુજબ લેવાય તેવા નિર્દેશ મળે છે. પેપરલીકની ઘટનાઓને રોકવા નિર્ણય: વિવિધ વિભાગોની અલગ અલગ કેડર માટે એક જ પરીક્ષા લેવાઈ શકે છે: એક જ પરીક્ષા લેવાના મોડલનો અભ્યાસ પૂર્ણતાના આરે છે: નવી ભરતી પ્રક્રિયાનો નિર્ણય રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે: ઉમેદવારોને મેરીટ અનુસાર વિવિધ વિભાગોમાં જગ્યા ફાળવાશે: ગુજરાતમાં પેપર લીક સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે ટૂંક સમયમાં વ્યવસ્થિત તંત્ર ગોઠવવામાં આવશે તેમ જાણવા મળે છે. ટીવી9નો અહેવાલ

(10:30 am IST)