Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરને કોરોના વળગ્યો : પોતાના ફાર્મ હાઉસ ખાતે કવોરોન્ટાઈન : હાલ તબિયત સ્વસ્થ

જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી પુષ્ટિ : આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર

અમરેલી : રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરને કોરોના વળગ્યો છે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બાબતની પુષ્ટિ કરી છે ધારાસભ્ય અમરીશ ડેર સ્વૈચ્છિક રીતે પોતાના ફાર્મ હાઉસ ખાતે કવોરોન્ટાઈન થયા છે  આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર  કરાયો છે હાલ ધારાસભ્યની તબિયત સ્વસ્થ છે

(11:31 pm IST)