Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સુરતમાં લિફટ તૂટતા ૯ લોકો પટકાયાઃ એકનું મોત

સુરતમાં ભટાર ખાતે શાંતિવન મિલમાં લિફટ તુટતા એકનું મૃત્‍યુ થયુ છે. જયારે ૮ લોકો ઇજાગ્રસ્‍ત થયા છે. તમામ ઇજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. બીજા માળેથી એકાએક લિફટ ખોટકાતા તમામ લોકો નીચે પટકાતા દુર્ઘટનામાં એકનું મોત નિપજયુ છે જયારે અન્‍ય ઇજાગ્રસ્‍તોમાંથી કેટલાકની કમર તૂટી છે તો કેટલાકના પગ ફેકચર થયા છે.

(4:18 pm IST)