Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વિદેશ જવા ઈચ્‍છુક શિક્ષિત ઉમેદવારો માટે ૨૫મીએ પસંદગી મેળો

લોહાણા લગ્ન- સગાઈ કેન્‍દ્ર દ્વારા

(કેતન ખત્રી), અમદાવાદઃ લોહાણા લગ્ન સગાઈ કેન્‍દ્ર અને લોહાણા ઈન્‍ટરનેશનલ દ્વારા આયોજિત વિદેશમાં  રહેતા (એન.આર.આઈ.) તથા વિદેશ જવા ઈચ્‍છુક, ઉચ્‍ચશિક્ષિત ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું તા.૨૫ રવિવારે અમદાવાદ ખાતે, આયોજન થશે.

જેના ફોર્મ લોહાણા લગ્ન સગાઈ કેન્‍દ્ર ૪૧૨-એ, એ-વીંગ, મરડીયા પ્‍લાઝા, એસોસીએટ પેટ્રોલ પંપની બાજુમાં, સી.જી. રોડ, અમદાવાદ ખાતેથી બપોરે ૩ થી ૬ મળી શકશે. રજીસ્‍ટ્રેશનની છેલ્લી તા.૨૧ વધુ વિગત માટે કિશોર ઠકકર મો.૯૪૮૪૮ ૬૧૦૨૦, મો.૯૯૦૪૦ ૩૫૦૫૧ ઉપર સંપર્ક કરવો.

(11:33 am IST)