Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને આપ ના સી એમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી એ પોતાના પત્ની સાથે મતદાન કર્યું

રાજકોટ::આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને આપ ના સી એમ પદના ઉમેદવાર  ઈસુદાન ગઢવી એ પોતાના પત્ની સાથે વિદ્યાનગર હાઈ સ્કુલ , ઘુમા ના મતદાન મથક મા મત આપ્યો હતો.

(1:13 pm IST)