Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

આનંદીબેન પટેલે મતદાન કર્યુ

 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે ખાસ ગુજરાત આવી, પોતાનો મત આપી ફરજ બજાવી હતી. (તસ્વીર - અહેવાલ : કેતન ખત્રી અને ગૌરવ ખત્રી અમદાવાદ)

(3:47 pm IST)