Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ભાજપ ૧૫૦ બેઠકો જીતશે : હાર્દિક પટેલે મતદાન કર્યું

ગુજરાતના વિરમગામથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર હાર્દિક પટેલે રાજ્‍યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પોતાનો મત આપ્‍યો અને કહ્યું કે પાર્ટી જંગી માર્જિનથી ૧૫૦ બેઠકો જીતશે. હાર્દિક પટેલે ચંદ્રનગર પ્રાથમિક શાળાના મતદાન મથક ૨૬૪ પર મતદાન કર્યું હતું.

(4:08 pm IST)