Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વડોદરાના અટલાદરા પાણીની ટાંકી નજીક અગમ્ય કારણોસર યુવતીને લાફા મારતા બેભાન યુવતીએ પોલીસનો સહારો લીધો

વડોદરા: શહેરના અટલાદરા પાણીની ટાંકી પાસે આવેલ મારુતિ નંદન સોસાયટીમાં રહેતી હેતલબેન પટેલએ ફરિયાદ નોંધાવી હતી કે, સોસાયટીમાં રહેતી ધર્મિષ્ઠા સોલંકી તું બહુ ઝઘડા કરે છે તેમ કહી ત્રણ લાફા માર્યા હતા. જેથી હું બેહોશ થઈ જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છું. અને મકાન ખાલી કરી જતા રહેવા તથા મારી નાખવાની ધમકી આપી છે.

(6:49 pm IST)