Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

તાપી જિલ્લાના તાલુકામાં આજે ૬૪ નવા કેસો નોંધાયા : વધુ ૬૦ દર્દી ઓ સાજા થયા.

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :તાપી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૦૬ ઠી મેના રોજ ૬૪ નવા કેસો આવેલ છે અને એક દર્દીનું અવસાન થયેલ છે. જેની સામે ૬૦ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે

(6:27 pm IST)