Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વિરમગામ શહેર ખાતે અમદાવાદ જીલ્લાના ૩૯ - વિરમગામ વિધાનસભાના શક્તિ કેન્દ્રના સંયોજક તથા પ્રભારીની મીટીંગ યોજાઇ

વિરમગામ શહેર, તાલુકા, માંડલ તથા દેત્રોજ તાલુકાના પ્રમુખ તથા મહામંત્રીઓ સહિત અપેક્ષીત કાર્યકર્તાઓ હાજર રહ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ શહેર ખાતે અમદાવાદ જીલ્લાના ૩૯ - વિરમગામ વિધાનસભાના શક્તિ કેન્દ્રના સંયોજક તથા પ્રભારીની મીટીંગ યોજાઇ હતી. જેમા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, અમદાવાદ જીલ્લા ભાજપના પ્રભારી અને પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ વર્ષાબેન દોશી, અમદાવાદ જીલ્લા ભાજપના અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, વિરમગામ વિધાનસભાના વિસ્તારક નટવરભાઈ પટેલ, અમદાવાદ જીલ્લા ભાજપના મહામંત્રી નવદીપભાઈ ડોડીયા, ૩૯- વિરમગામ વિધાનસભાના શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારી, વિરમગામ શહેર, તાલુકા, માંડલ તથા દેત્રોજ તાલુકાના પ્રમુખ તથા મહામંત્રીઓ હાજર રહ્યા હતા.

(6:55 pm IST)