Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ગુજરાત પોલીસ વિભાગમાં બદલી- બઢતીનો ઘાણવો :રાજકોટ સહિતના 192 પીએસઆઈને પીઆઈના પ્રમોસન સાથે જુદા જુદા શહેરોમાં બદલી

અમદાવાદ :  ગુજરાત પોલીસ વિભાગમાં બદલી- બઢતીનો ઘાણવો કાઢ્યો છે જેમાં રાજકોટ સહિતના 192 પીએસઆઈને પીઆઈના પ્રમોસન સાથે જુદા જુદા શહેરોમાં બદલી કરાઈ છે

રાજ્યના બિન હથિયાર ધારી 192 પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી આપી છે જેની યાદી આ મુજબ છે

(10:10 pm IST)