Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આગામી બે દિવસ દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી

ભાવનગર આસપાસ બે દિવસ માવઠું પડે તેવી શકયતા

અમદાવાદ :  રાજ્યમાં આગામી 7 અને 8 ઓક્ટોબરે દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  લઘુતમ તાપમાન નીચુ અને મહત્તમ તાપમાન ઊંચું હોવાથી લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.  ભાવનગર આસપાસ બે દિવસ માવઠું પડે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

(7:23 pm IST)