Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નરેશભાઇ પટેલ મારા પિતાની ઉંમરના, હાર્દિકે પણ આવકાર્યા

નરેશભાઇ પટેલ રાજકીય પક્ષમાં જોડાઇ રહયાની ભારે ચર્ચા જાગી છે ત્યારે નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરે નરેશભાઇને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપ્યા બાદ હવે હાર્દિક પટેલે પણ આમંત્રણ આપતા કહયું કે નરેશભાઇ પટેલ મારા પિતાની ઉંમરના છે તેઓ પોતાની વાત કરવા ઉપર સ્વતંત્ર હોવાનું જણાવેલ.

(3:54 pm IST)