Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ગુજરાતમાં બન્‍ને તબકકાનું કુલ મતદાન ૬૩.૮પ%

પ્રથમ તબકકામાં ૬૩.૧૧% મતદાન થયેલ ગઇકાલે બીજા તબકકે ૬૪.૩૯%: ગુરૂવારના પરિણામ પર મીટ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૬ :.. રાજયમાં ગઇકાલે ૯૩ બેઠકો માટે બીજા તબકકાનું ૬૪.૩૯ ટકા મતદાન થયું છે. પ્રથમ તબકકે ૮૯ બેઠકો માટે ૬૩.૩૧ ટકા મતદાન થયેલ. બન્ને તબકકાનું મળી સરેરાશ ૬૪.૩૯ ટકા મતદાન થયું છે મતદાનના આંકડા નીચે મુજબ છે.

અમદાવાદ    પ૮.૩ર

આણંદ        ૬૮.૮૦

અરવ્‍લ્લી      ૬૭.પપ

બનાસકાંઠા    ૭૧.૪૦

છોટાઉદયપુર ૬૪.૬૭

દાહોદ         પ૮.૪૧

ગાંધીનગર    ૬પ.૬૬

ખેડા           ૬૭.૯૬

મહિસાગર    ૬૬.૪૦

પંચમહાલ     ૬૭.૮૬

પટણા         ૬પ.૩૪

સાબરકાંઠા    ૭૦.૯પ

વડોદરા       ૬૩.૮૧

(11:46 am IST)