Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લાનાની અદાલતોના ફિઝિકલ કામકાજ આવતીકાલથી ૧૭ એપ્રિલ સુધી બંધ : જરૂરી કામકાજ ઓનલાઇન કરવાના રહેશે

રાજકોટ વડોદરા જામનગર સુરત અને અમદાવાદ જિલ્લાની તમામ સબ-ઓર્ડીનેટર કોર્ટો અને ટ્રીબ્યુનલોના કામકાજ આવતીકાલે તારીખ ૭ થી ૧૭ એપ્રિલ સુધી  સસ્પેન્ડ કરવા હાઇકોર્ટે હુકમ કર્યા છે અને જુડીશીયલ કામકાજ ઓનલાઈન મોડથી અને ઓછામાં ઓછા કોર્ટ સ્ટાફથી કામ ચલાવવાનું રહેશે.

(11:08 pm IST)