Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વેન્ટીલેટર વધારો, બેડની સંખ્યા વધારોઃ શકિતસિંહ

રાજયમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના પગલે રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે એક નિવેદનમાં કહ્યું છે કે, આઇસીયુ બેડની સંખ્યા વધારો, વેન્ટીલેટર મળતા નથી તો તેની વ્યવસ્થા કરોઃ હોસ્પિટલો ફૂલ છે., કોરોનાના દર્દીઓને જગ્યા મળતી નથી. તાત્કાલીક ધોરણે વ્યવસ્થા કરાવવા રાજય સરકારને અનુરોધ કર્યો છે.

(4:16 pm IST)