Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રસીકરણ કેન્દ્રની મુલાકાતે નરહરિ અમીન

રાજકોટ :. ભાજપના રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને અમદાવાદમાં ઓરીએન્ટ કલબ ખાતે કોરોના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધેલ. આ પ્રસંગે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ અને અજીત પટેલ સાથે રહેલ. શ્રી અમીને પાલડી, વાસણા ખાતે અંજલી મિત્ર મંડળ સંચાલિત પીડિતો માટેના ભોજન સેવાકાર્યની મુલાકાત લઇ કાર્યને બીરદાવ્યુ હતું.

(3:24 pm IST)