Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અમદાવાદ શહેરના 18 જેટલા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનીઆંતરિક બદલી

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની આંતરિક બદલી કરી

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની આંતરિક બદલી કરી છે 18 જેટલા શહેરના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી છે.

(12:47 am IST)