Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વિધાનસભાના વિરોધપક્ષ નેતા સુખરામભાઇ રાઠવાના પિતાના બેસણામાં પૂર્વ વિપક્ષૅના નેતા પરેશભાઇ ધાનાણીએ પુષ્‍પાંજલી અર્પણ કરી

 રાજકોટ : ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષ નેતા સુખરામભાઇ રાઠવાના પિતાશ્રી હરીયાભાઇ રાઠવાનું અવસાન થયેલ છે. જેઓનું આજે ગાંધીનગર ખાતે બેસણુ રાખેલ છે. બેસણામાં પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ હાજરી આપી હતી. અને પુષ્‍પાંજલી અર્પણ કરી હતી.

 

(11:02 am IST)