Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગુજરાતમાં કાલે મોટો ધડાકો કરશે સરકાર કાલે સવારે કઈ મોટી જાહેરાત કરશે ? ભારે ચર્ચાનો માહોલ: ચોમેર ઉતેજના

ઇન્ફર્મેશન બ્યુરોએ અખબારી જગતને આવતીકાલે સવારે સચેત રહેવા સુચના આપતા અનેક અટકળો

અમદાવાદ : આવતીકાલે રવિવારે સવારે ગુજરાતની પટેલ સરકાર કોઈ મહત્વની જાહેરાત કરી રહ્યાનું ચોમેર ચર્ચાય છે. રાજ્ય સરકારના ઇન્ફર્મેશન બ્યુરોએ અખબારી જગતને આવતીકાલે સવારે સચેત રહેવા સુચના આપતા અનેક અટકળો થઈ રહી છે. 

(11:19 pm IST)