Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બકરી ઈદના તહેવારોને લઈ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બકરી ઈદના તહેવારો બાબતે યોજાયેલી શાંતિ સમિતિની મિટિંગ માં હાજર હિન્દુ,મુસ્લિમ સમાજના અગ્રણીઓના સૂચનો સાંભળી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે સૂચના આપી હતી
રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શાંતિ સમિતિ ની મિટિંગ હિન્દુ,મુસ્લિમ આગેવાનો તેમજ  ડીવાયએસપી એસ.જે. મોદી , ટાઉન પી.આઈ.જે.કે. પટેલ પીએસઆઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા

(10:26 pm IST)