Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમિત જૈન ઈન્કમટેક્સના નવા પ્રિન્સિ. ચીફ કમિશનર

અમદાવાદ, તા. ૭ : ઇક્નમટેક્સ ડિપાર્ટમેન્ટ માં સિનિયર ઓફિસરોની બદલી નો નિર્ણય નાણામંત્રાલય દ્વારા લેવાયો હતો જેમાં ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઇક્નમટેક્સ તરીકે ફરજ બજાવતા અમિત જૈનની દોઢેક મહિના પહેલા જ મુંબઈના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઇક્નમટેકસ તરીકે બઢતી સાથે બદલી થઈ હતી.ત્યારે જ ફરી એક વખત બદલીનો ગંજીફો ચીપાયો છે જેમાં અમિતજીને ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

(9:53 pm IST)