Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

શ્રાધ્ધનું પર્વ

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં હવે બારેય માસ નર્મદાના નીર ભરાયેલા રહે છે. તેથી સાબરમતી નદીનું મહત્વ ધાર્મિક રીતે પણ વધી ગયુ છે. બારેમાસ નાગરીકો શ્રાધ્ધ વિધી કરવા કરાવવા ચાણોદ જતા હતા. પણ હવે સાબરમતી નદીનો કિનારો વધુ સરળ પડે છે. બે કલાક જેટલા સમયમાં તમામ વિધિ પુર્ણ થઇ શકે છે. ચંદ્રભાગાના આરે વર્ષોથી કુંજ બિહારી શ્રાધ્ધક્ષેત્ર જાણીતું રહયું છે.

(3:22 pm IST)