Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નટુભાઈ પટેલની વરણી

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે જાણીતા અગ્રણી શ્રી નટવરલાલ એમ.પટેલની વરણી થતા તેમના ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન ચેરમેન શ્રી રમેશભાઈ ટીલારા તથા પ્રેસીડેન્ટ કિશોરભાઈ કે.પટેલે તેમને અભિનંદન પાઠવ્યા છે.

જીસીસીઆઈ (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ) એ ગુજરાતના વેપારીઓની કરોડરજજુ સમાન ખુબ જ મહત્વની સંખ્યા છે.

ગુજરાતના સુપ્રસિધ્ધ મેઘમણી ગ્રુપના શ્રી નટુભાઈ પટેલને તેમના મો.નં.૯૮૨૫૦ ૦૬૮૩૩ ઉપર ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

(3:55 pm IST)