Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અરવલ્લી જિલ્લામાં મેઘરજ, માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ

રઘુનાથપુર, મોરડુંગરી, સોનિકપુર અને ગોવિંદપુર તેમજ મેઘરાજના મોટી મોરડી, ઉંડવા અને ભીમાપુરમાં પણ વરસાદ:ધનસુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

અમદાવાદ :  અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડવાના અહેવાલ છે. અહીંના મેઘરજ, માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સાથે રઘુનાથપુર, મોરડુંગરી, સોનિકપુર અને ગોવિંદપુર ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. મેઘરજના મોટી મોરડી, ઉંડવા અને ભીમાપુરમાં પણ વરસાદ વરસ્યો છે. અહીં ધનસુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

(9:45 pm IST)