Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરામાં ફરી મેઘરાજાની એન્ટ્રી:ભારે પવન સાથે છાણી, સમા, GSFC, ઓમકારપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ

ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

વડોદરા શહેરમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે.  ભારે પવન સાથે શહેરના  છાણી, સમા, GSFC, ઓમકારપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

(11:58 pm IST)