Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરાના સાવલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

ગોઠડા, ટુંડાવ, બહુથા, મંજુસર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો

વડોદરા શહેર સહિત સાવલી વિસ્તારમાં પણ  ધોધમાર વરસાદ વરસ્યો છે.  સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.  ગોઠડા, ટુંડાવ, બહુથા, મંજુસર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે

(12:02 am IST)