Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સુરતના મજુરા, અઠવા,વેસુ, ઉધના, વરાછા,સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ

લાંબા સમય બાદ વરસાદ પડ્યો:વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના મજુરા, અઠવા,વેસુ, ઉધના, વરાછા,સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(12:12 am IST)