Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

તાપીના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર અને વાલોડ, સોનગઢ અને ડોલવણ પંથકમાં ધીમીધારે વરસાદ

ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમીધારે વરસાદ પડ્યો હતો. વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ પંથકમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

(12:11 am IST)