Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ખોજલવાસા કેનાલ પાસે લગ્નના વરઘોડામાં નાચવા બાબતે માથાકૂટ બાદ એકને માર મારતા 2 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નાંદોદ તાલુકાના કાંદરોજ ગમમાં રહેતા સુખદેવભાઇ રતિલાલભાઇ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર ખોજલવાસા ગામે લગ્નના વરઘોડામાં નાચવા બાબતે તેમની સાથે બોલા ચાલી થતા વરધોડો પુરો થય બાદ તેઓ ધરે જતા તે વખતે પંકેશભાઇ ઉકડીયાભાઇ વસાવા તથા ભાવેશભાઇ ભગવાનદાસ વસાવા બંને(રહે. ખોજલવાસા, તા.નાંદોદ ) એ બોલાચાલીની રીસ રાખી બંને લાકડી લઇને આવી તુ અમોને વરઘોડામાં કેમ નાચવા દેતો ન હતો તેમ કહીને ગમે તેમ ગાળો બોલી  લાકડીના સપાટો મારી ઇજા પહોંચાડી ગુનો કરતા આમલેથા પોલીસે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે

(12:34 am IST)