Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

માસ્ક પહનીએ અપને લીએ,અપનો કે લીએઃ માંડવિયા

બાળકના વિડીયો સાથે કેન્દ્રીય મંત્રીનું હૃદયસ્પર્સ ટવીટ

રાજકોટ તા. ૮ : કેન્દ્રીય શીપીંગ મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ કોરોનાની મહામારી સામે રક્ષણ મેળવવા માસ્કનું મહત્વ દર્શાવતુ ટવીટ કરી લોકોને અપીલ કરી છે. કે પોતાના માટે અને પોતાના લોકો માટે માસ્ક અવશ્ય પહેરેીએ. વિડીયોમાં એક બાળક કહી રહ્યુ છે કે મોદીજીને કહા કે દો ગજ કી દૂરી, બહોત જરૂરી. ઇસલીએ 'ડબલ' માસ્ક પહન લો....

(4:32 pm IST)