Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

નવસારી જિલ્લામાં આજે કોરોના નાં અ ધ ધ ..૧૩૫ નવા કેસો નોંધાયા : વધુ ૧ નુ મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૦૮ મી મે ના રોજ અ ધ ધ..૧૩૫ નવા કેસો આવેલ છે તથા એક દર્દી નું અવસાન થયેલ છે.
   જોકે તેની સામે ૧૨૨ દર્દી ઓ કોરોના મુકત થયેલ છે. હાલ ૧૨૦૮ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:27 pm IST)