Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સાબરકાંઠા જિલ્લામાં વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં પાંચ કેસ,ઇડર અને પ્રાંતિજમાં ત્રણ ત્રણ કેસ નોંધાયા:જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૭૮ કોરોના પોઝિટિવ કેસ થયા

સાબરકાંઠા જિલ્લામાં વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જિલ્લાના હિંમતનગરમાં પાંચ કેસ,ઇડર અને પ્રાંતિજમાં ત્રણ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૭૮ કોરોના પોઝિટિવ કેસ થયા છે 

(11:30 pm IST)