Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજ્યના સાત જેટલા ઉપસચિવોની હંગામી ધોરણે બઢતી :નાયબ સચિવની કામગીરી સોંપાઈ

ડો. કે.એન.ત્રિવેદી, કુ.કે.વી.પટેલ, કુ. કાનન પંડ્યા, શ્રીમતી અનિતા ઝૂલા. કે. આર. રાઠવા, પી.એસ. ઠાકોર અને એમ,બી, પટેલને બઢતી

 

અમદાવાદ : રાજ્યના સાત જેટલા ઉપસચિવોની હંગામી ધોરણે બઢતી. નાયબ સચિવની કામગીરી સોંપાઈછે જેમાં ડો.કે.એન.ત્રિવેદી, કુ,કે.વી.પટેલ, કુ. કાનન પંડ્યા, શ્રીમતી અનિતા ઝૂલા,કે,આર,રાઠવા, પી,એસ, ઠાકોર અને એમ,બી, પટેલને બઢતી અપાઈ છે

(8:44 am IST)