Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સુરતના લસકાણા બ્રિજ પર ચાલુ આઇસર ટેમ્પોમાં એકાએક આગ લાગી

સુરતના લસકાણા બ્રિજ પર ચાલુ આઇસર ટેમ્પોમાં એકાએક આગ લાગી હતી
ટેમ્પોમાં આગના કારણે ત્રીપલ ટ્રાફિક જામ થયો હતો
ઘટનાની જાણ ફાયરબ્રિગેડને જાણ થતા પાલડી ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

(11:52 pm IST)