Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બારડોલીના અસ્તાન ગામે વોર્ડ રચનાના વિરોધમાં પટેલ ફળિયાનાં મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો

બારડોલી તાલુકાના અસ્તાન ગામે વોર્ડ રચનાના વિરોધમાં પટેલ ફળિયાનાં મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે..આવનારી 19 મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેટલીક ગ્રામપંચાયતો સમરસ થઈ તો ક્યાંક ચૂંટણીમાં  વિરોધનો સુર ઉઠ્યો છે. 

(11:02 am IST)