Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

14 ડિસેમ્બરે સુખરામ રાઠવા કરશે પદગ્રહણ: 12.39 કલાકે સુખરામ રાઠવા પદભાર સંભાળશે

કોંગ્રેસ નેતાઓ અને તમામ ધારાસભ્યો રહેશે ઉપસ્થિત

અમદાવાદ : આગામી 14 ડિસેમ્બરે કોંગ્રેસના વિધાનસભાના વિરોધપક્ષના નવ નિયુક્ત નેતા સુખરામ રાઠવા પદગ્રહણ કરશે , મંગળવારે વિપક્ષ નેતા પદે પદભાર સાંભળશે બપોરે 12.39 કલાકે સુખરામ રાઠવા પદભાર સંભાળશેઆ વેળાએ  કોંગ્રેસ નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે

(9:20 pm IST)